Thursday, September 24, 2020
Home અમરેલી

અમરેલી

જાફરાબાદના સાગરખેડૂને કરોડોનું નુકસાન

સાગર ખેડુઓને 1 ઓગસ્ટથી મંજુરી મળ્યા બાદ દરિયામાં ગયા પણ ઉપરાછાપરી ત્રણ વાવાઝોડા આવ્યા વાવાઝોડાને કારણે કિંમતી ડીઝલ બગાડીને માછીમારોએ બંદરમાં પરત આવવુ...

વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજતા ઉર્વીબેન ટાંક

સનસાઇન ગ્લોબલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતિ ઉર્વીબેન ભરતભાઇ ટાંકનું આહવાન-સમાજ એક બને નેક બને 70 વરસની આઝાદી પછી પણ અમરેલી જિલ્લો હજુ પછાતમાં જ...

ખેડૂતોના હીત માટે જાહેર કરાયેલ રૂા. 3700કરોડ ના સહાય પેકેજનેઆવકારતાસાંસદ શ્રી...

પેકેજ થી રાજયના 27 લાખ ખેડૂતોને નુકશાનીમાં સહાયનો લાભ મળશે ડી.બી.ટી.ના માધ્યમથી સીધી જ ખેડૂતોના ખાતામાં સહાય જમા થશે અતિ વરસાદને લીધે ગુજરાતની...

સેંટ મેરી સ્કુલ અમ2ેલી ખાતે નવા ફાધરને આવકાર અને બદલી...

સેંટ મેરી સ્કુલ સ્ટાફ તથા મેનેજમેન્ટની ઉપસ્થિતીમાં આવકાર તેમજ વિદાયમાન સમારોહ યોજાયા સેંટ મેરી સ્કુલ અમરેલી ખાતે સંસ્થાના નિયમ મુજબ દર ત્રણ વર્ષે વહીવટી...

દીદીની ડેલીએ શુભેચ્છા મુલાકાતે સહકારી નેતા શ્રી દિલીપ સંઘાણ

સમગ્ર દેશ અને વિદેશના પ્રવાસમાં સૌથી સુંદર કામ દીદીની ડેલીએ જોવા મળ્યું : શ્રી દિલીપ સંઘાણી અમરેલી,તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિનના નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં...

બાબરામાં 181 ની ટીમે મહિલાને ડોક્યુમેન્ટ અપાવ્યા

દારૂ પીવાની ટેવ વાળા પતિથી ત્રાસેલ મહિલાએ 181 ની મદદ માંગેલ અમરેલી ના બાબરા થી એક મહિલા એ 181 મા ફોન કરી મદદ માગી...

અમરેલીમાં કમલમ શરાફી મંડળીના પ્રમુખ પદે કોમલબેન રામાણી

શ્રી દિલીપભાઇ સંઘાણી, જયંતીભાઇ પાનસુરીયાની ઉપસ્થિતીમાં વરણીને આવકાર અમરેલી, પાલીકાના સદસ્ય શ્રી કોમલબેન રામાણીની કમલમ શરાફી મંડળીના પ્રમુખપદે વરણીને સર્વેએ આવકારેલ છે.અમરેલી નગરપાલિકા બાંધકામ...

સહકારી બેંકોને ડીવીડન્ડ ચુકવવાની મંજુરી આપવા રજુઆત કરતા શ્રી દિલીપ સંઘાણી

કેન્દ્રના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનને પત્ર પાઠવી ભારપુર્વક રજુઆત કરી તાજેતરની કોવિડ 19 ની પરિસ્થિતી કારણે આરબીઆઇએ પરિપત્ર બહાર પાડી રાષ્ટ્રીય કૃત બેંકો...

અમરેલી સહિત 27 પાલીકાની રીવ્યુ બેઠક યોજતા શ્રી ભંડેરી

ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ પદે નગરપાલિકાઓને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો મહતમ ઉપયોગ થાય તે અંગે સમીક્ષા કરવી જરૂરી ...

ગામના વેપારીઓ પાસેથી માલ ખરીદી સ્થાનિક અર્થતંત્રને મજબુત બનાવીએ : ડો....

કોરોનાની પરિસ્થિતીમાં અર્થતંત્રને લાગેલી જબરદસ્ત બ્રેક સામે ગાડીને ફરી દોડતી કરવા ડો. કાનાબારનો ઉપયોગી સુચન એમેઝોન, ડીમાર્ટ કે જીયો સ્ટોરના બદલે અમરેલી, કોરોનાની મહામારીએ લોકોના...

24-09-2020

error: Content is protected !!