Sunday, July 12, 2020

આજે જન્મ દિવસે મિત્રો પાસે અનોખા પ્રકારની ગીફટ માંગતા શ્રી નાસીર...

અમરેલીનાં યુવા અગ્રણીની અનોખી પહેલ મિત્રો,વડીલો,આપ્તજનો અને અમરેલીના લોકો કોરોનામાં સાવચેત, સલામત રહે પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે તે સૌથી મોટી ગીફટ હશે અમરેલીના...

બગસરામાં શ્રી ભંડેરીની ઉપસ્થિતિમાં કોંગ્રેસીઓનાં કેસરીયા

ધારી વિધાનસભાની પેટા ચુંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે કોંગ્રેસને ફટકો બગસરા તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યો તથા અનેક સરપંચો પણ કોંગ્રેસ છોડી...

અમરેલી જિલ્લામાં વેંચાણ, સબપ્લોટીંગ, એકત્રીકરણ અને વારસાઈ વગેરે જેવી કામગિરીમાં થતો...

જિલ્લાના વહીવટીતંત્રને રજુઆત કરતા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અમરેલી, અમરેલી જીલ્લાના વિવિધ વેચાણ, સબપ્લોટીંગ, એકત્રીકરણ, વારસાઈ વગેરે જેવી તમામ પ્રકારની હુકમી નોંધો કે જે તાલુકા...

અમરેલીમાં કોરોના લેબ માટે રવિવારે શ્રી પરેશ ધાનાણીના ધરણા

શુક્ર-શનિ બે દિ’ સરકારનાં, રવિવાર આપણો : કોરોના લેબ માટે સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપતા શ્રી પરેશ ધાનાણી પહેલા સુરતથી પેસેન્જર આવતા હતા...

અવધ શરાફી સહકારી મંડળીની ધારી બ્રાન્ચની શુભેચ્છા મુલાકાતે શ્રી ઉંધાડ

શ્રી રમણીકભાઇ સોજીત્રા, જીતુભાઇ રૂપારેલીયા સહિતની ઉપસ્થિતિમાં સ્વાગત ધારી અવધ સહકારી શરાફી મંડળીની શુભેચ્છા મુલાકાતે ગુજરાત સરકારનાં પુર્વ મંત્રી શ્રી બાવકુભાઇ ઉંધાડ પધાર્યા હતાં...

સાવરકુંડલાથી અમૄતવેલના માર્ગે સાત કિલોમીટર

ખેડૂતોની એક નવી મુશ્કેલી સામે આવી : છેલ્લા પાંચ વર્ષથી સમસ્યા 80 ઉપરાંતનાં ખેડુતોની આ મુશ્કેલી પ્રત્યે તંત્રની પૂરેપૂરી બેદરકારી દેખાઈ આવે છે...

વગદાર માસ્ટર માઇન્ડ રાજુ શેખવા સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં 

- કુખ્યાત માસ્ટર માઇન્ડ રાજુ શેખવા ઉપર અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ : અમરેલી પોલીસનું એસીબી સાથે સંયુક્ત ઓપરેશન - અમદાવાદની હત્યાના કેસમાં 2018 થી ગોંડલ...

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરોના નું સંક્રમણ સતત શરૂ થયું છે ગઇકાલે ૭ કેસ આવ્યા બાદ આજે આઠ કેસ આવ્યા છે જેમાં દામનગરના કાચરડી ગામ ના 72 વર્ષના વૃધ્ધા અમરેલીના મોટા ગોખરવાળા ના ૫૨ વર્ષના અમરેલીના વિઠ્ઠલપુર ગામ ના ૫૮ વર્ષના વૃદ્ધ સાવરકુંડલાના વાંશીયાળી ગામ ના 39 પુરુષ તથા અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રહેતા ૪૮ વર્ષના પુરુષ અને બાબરાના અમરાપરા ના 34 વર્ષના યુવાન સુરતમાં ૬૦ વર્ષના પુરુષ અને અમરેલીના ચક્કરગઢ ગમના 95 પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ સાથે અમરેલી જિલ્લામાં કોરોના ના કુલ દર્દીઓની સંખ્યા 131 ઉપર પહોંચી છે ReplyForward

અમરેલી એમ વી પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

દિલીપભાઈ સંઘાણી સહિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કર્યુ અમરેલી એમ.વી.પટેલ કન્યાવિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિલીપભાઈ સંઘાણી સહિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કર્યુ હતું. આ...

જિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ...

કલેકટરશ્રી અને ડીડીઓશ્રી આરોગ્ય તંત્રનો જવાબ માંગે તેવી લોકલાગણી અમરેલી જિલ્લામાં એક પણ સરકારી દવાખાનામાં હડકવા વિરોધી રસી નથી જેને હડકાયુ કુતરૂ કરડે...
error: Content is protected !!