Wednesday, March 3, 2021
Home Blog

વડાપ્રધાન મોદી પોતે જ પોતાના ભાષણને અંતિમ સ્વરૂપ આપે છે

વડાપ્રધાન મોદીના ભાષણ અંગે સૌથી મોટો ખુલાસો જવાહરલાલ નેહરૂ, ઈંદિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી પોતાનું ભાષણ જાતે જ તૈયાર કરતા  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દમદાર અને દિલચસ્પ ભાષણ માટે ઓળખાય છે. ’મન કી બાત’ હોય કે પછી બીજો કોઈ...

આજે સમગ્ર દુનિયામાં ભારતીય ટેલેન્ટની માંગ છે: મોદી

એજ્યુકેશન મંત્રાલય દ્વારા આયોજિત બજેટ વેબિનારમાં વડાપ્રધાને સંબોધન કર્યું     વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એજ્યુકેશન મંત્રાલય તરફથી આયોજિત બજેટ વેબિનારમાં યુવાઓને સંબોધન કર્યું હતું. તેમણે કહૃાું હતું કે ’ભારતીય ટેલન્ટની માગ આજે સમગ્ર દુનિયામાં છે. ભારતના યુવા દરેક ક્ષેત્રમાં શાનદાર...

કોરોના રસી આપવાની દેશની તમામ ખાનગી હોસ્પિટલોને કેન્દ્રની મંજૂરી

કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લઈને દેશમાં તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ વેક્સિનેશન સેન્ટર તરીકે કામ કરવાની મંજૂરી આપી છે. અગાઉ માત્ર, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નામની કેન્દ્ર સરકાર પ્રેરિત આરોગ્ય યોજના તથા એના જેવી જ રાજ્ય આરોગ્ય વીમા...

રૂપાણી સરકારે બજેટમાં શિક્ષણ માટે ૩૨૭૧૯ કરોડની ફાળવણી કરી

બજેટમાં શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે કુલ ૩૨,૭૧૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ આગામી સમયની જરૂરિયાત ધ્યાને લઇ ક્રાંતિકારી ફેરફારો...

વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં ૧૩ કરોડના ખર્ચે એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટિલ બનાવાશે

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરી રહૃાા છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનાવાશે. તેમજ વિધાનસભા પરિસરમાં ગુજરાત નો ઇતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય...

ગુજરાત સરકારે વિકાસના કામો અટકાવ્યા નહિ: નીતિન પટેલ

- ૨૦ સિવિલ હૉસ્પિટલોમાં પંચકર્મ સારવાર અપાશે - ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિના મૂલ્યે અપાશે - રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરમાં પણ દોડશે મેટ્રો - આગામી પાંચ વર્ષમાં સરકારમાં બે લાખ જેટલા યુવાનોની ભરતી કરવામાં આવશે -...

રૂ-પાણું બજેટ..!: ન કરબોજ, ન રાહત

રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત ૨.૨૭ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત ૨.૨૭ લાખ કરોડ રૂપિયાનું...

ધોની અને તેની ટીમ ૧૧ માર્ચથી મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળશે

આઈપીએલ ૨૦૨૦માં ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોના દિલ તુટી ગયા હતા, કેમ કે પ્રથમ વખત આ ટીમ પ્લે ઓફમાં સ્થાન મેળવી શકી ન હતી અને પોઇન્ટ ટેબલમાં ૭ મા ક્રમે રહી હતી. જે ટીમનો કેપ્ટન એમએસ ધોની જેવો ક્રિકેટર છે...

વિરાટ કોહલીનો દબદબો: ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ભારતીય

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. આ વખતે તેણે ક્રિકેટ મેદાનની બહાર આવો રેકોર્ડ બનાવ્યો છે કે જે ભારતમાં તો શું એશિયામાં કોઈએ બનાવ્યો નથી. વિરાટ કોહલીનો આ રેકોર્ડ ઇન્સ્ટાગ્રામ સાથે સંકળાયેલો છે.  તે ૧૦૦ મિલિયન એટલે કે...

વિજય હજારે ટ્રોફી: શાર્દૃૂલે ૫૭ બોલમાં ૯૨ રન ફટકાર્યા

આઇપીએલની ઠીક પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર અને હાલ વિજય હજારે ટ્રૉફીમાં મુંબઇ તરફથી રમી રહેલા શાર્દૃૂલ ઠાકુરે ધમાકો કરી દીધો છે. શાર્દૃૂલ ઠાકુરે જયપુરના સવાઇ માનિંસહ સ્ટેડિયમમાં રમાયેલી વિજય હજારે ટ્રૉફીના એલીટ ગૃપ ડી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યુ....
error: Content is protected !!