અંકિતા લોખંડેના ઘરે આવ્યા બે નાના મહેમાન…!!

અંકિતા લોખંડેએ હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બે નાના બાળકો સાથે નજરે પડી રહી છે. એક્ટ્રેસ પોતાના આ ફોટોને લઈને હાઈલાઈટમાં આવી ગઈ છે. ફોટો શેર કરીને અંકિતાએ બાળકોના નામ પણ બતાવ્યા છે. એક્ટ્રેસે કહૃાું કે, આ બંનેના નામ અબીર અને અબીરા છે. જો કે અંકિતાએ એ નથી જણાવ્યું કે આ બાળકો કોના છે. સુશાંતિંસહ રાજપૂતના મૃત્યુ પછી એક્ટ્રેસ અંકિતા લોખંડે ખુબ જ દૃુ: ખી હતી. જો કે હવે આ બાળકોને જોઈને એક્ટ્રેસના ચહેરા પર ખુશી આવી ગઈ છે.
એક્ટ્રેસ અંકિતા લોખંડેએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, અમારો પરિવાર ખુબ જ ખુશ છે  એક નવી જિંદગીની શરૂઆત. અમારો પરિવાર આ બાળકોના જન્મને લઈને અમીર થઈ ગયો છે. વેલકમ અબીર અને અબીરા. અંકિતા લોખંડેની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહૃાા છે. અંકિતાની આ પોસ્ટ ઉપર એક્ટર કરણવીર બોહરાએ દિલના ઈમોજીની સાથે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘છુુુ.