અક્ષય કુમાર નોટ ખુબ ઝડપથી ગણે છે

  • સોનૂ સૂદૃે અક્ષય કુમારને લઈને કહૃાું

    બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદૃે કોરોના કાળમાં જરૂરિયામંદૃોની મદદ કરવાનું અભિયાન ચલાવ્યું છે. કોઈને ઘરે પહોંચવાનું હોય, કોઈને ઘર બનાવવાનું હોય કે પછી કોઈપણ મુશ્કેલી હોય સોનૂ સૂદ મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. તે પોતાના આ કામોને લઈને જ આજકાલ ખુબ ચર્ચામાં છે. હવે સોનૂ સૂદૃે અક્ષય કુમારને લઈને વાત કરી છે. તેણે કહૃાું કે અક્ષય કુમાર નોટ ઝડપથી ગણે છે. હાલમાં જ નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહા સીઝન-૫માં સોનૂ સૂદ નજરે પડ્યો હતો. આ સમયે તેમણે બોલિવૂડના જાણીતા સ્ટાર્સ અને સુપરપાવર્સ વિશે પૂછવામાં આવ્યું હતું. ફરાહ ખાનને લઈને સોનૂ સૂદૃે કહૃાું કે તેને તમારા પર રાડો નાખવા માટે માઈકની જરૂર નથી. જો તે મુંબઈમાં બોલશે તો તેમનો અવાજ પંજાબ સુધી સંભળાશે.
    આ પછી તેણે અક્ષય કુમારના સુપરપાવર વિશે જણાવતા કહૃાું હતું કે નોટ ખુબ ઝડપથી ગણે છે મિત્ર. જેટલા પૈસા કમાય છે તે ધડ ધડ ધડ ધડ ગણે છે. મને લાગે છે કે પૈસા ગણવાનું મશીન પણ લીધુ હશે. પરંતુ કહેતો હશે કે ખુબ ધીમી નોટોની ગણતરી કરે છે. તેને હટાઓ. હાલમાં સોનૂ સૂદૃે નેશનલ કરાટે પ્લેયરની સર્જરી કરાવવાની જવાબદૃારી લીધી છે. ટ્વિટર પર એક યુઝર્સે લખ્યું હતું કે સર મારી મિત્ર વિજેંદર કૌર એસજીએફઆઈ નેશનલ કરાટે પ્લેયર છે.
    ૭ મહિના પહેલા જાન્યુઆરીમાં પ્રેક્ટિસ દરમિયાન તેમના સીધા પગમાં ઘુંટણમાં ઈજા પહોંચી હતી. આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે સર્જરી નથી કરવા શકતી. અમે ઘણી જગ્યાઓ પર મદદ માંગી પરંતુ કોઈ ફાયદૃો ન થયો. મહેરબાની કરીને આપણા દૃેશની દિકરીની મદદ કરો. તેના જવાબમાં સોનૂ સૂદૃે લખ્યું હતું કે તું ફરીથી દૃેશ માટે રમશે. રિપોર્ટ શેર કરવામાં આવી છે. એક અઠવાડિયામાં તારી સર્જરી થઈ જશે. પોતાના પગ પર ઉભા થવા માટે તૈયાર થઈ જા મારા મિત્ર.