અતિ ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા

  • જિલ્લામાં સર્વે કરી તાત્કાલિક અસરથી વળતર ચુકવે

અમરેલી,
તારીખ 15/09/2020ગામ વિઠ્ઠલપુર ખંભાળિયા તાલુકો અમરેલી સ્થાનિક ખેડૂત આગેવાન અને યુવા અગ્રણી આકાશ કાનપરીયા સહિત ના ગામ લોકો ને સાથે રાખી સર્વે કરી વળતર ની માગણી કરતા એડવોકેટ સંદીપ પંડ્યાએ જણાવ્યું છે.