અમરેલી,
અમરેલી જિલ્લાના વડીયા મુકામે ખાખરીયા રોડ પર અનઅધિકૃત રીતે રેતીનું વહન કરવામાં આવી રહેલા, રેતી ભરેલા ટ્રકને સીઝ કરવામાં આવ્યો છે. રેતી ભરેલા આ ટ્રકમાં અંદાજે 26 ટન રેતી ભરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રેતી વહન થઈ રહેલા આ વાહનને જપ્ત કરી વડિયા તાલુકા પોલીસને તે સોંપવામાં આવ્યો