અમરેલી,
અમરેલી જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ ના પો. અધિ . જે.પી. ભંડારીની સુચના મુજબ અમરેલી એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ પી.આઈ. જે.એમ. કૈલા અને તેની ટીમ દ્વારા નાગેશ્રી પોલિસ મથકના અપહરણ તથા પોકસોના ગુનામા છેલ્લા સાત માસથી નાસતા ફરતા ઉના તાલુકાના ખત્રીવાડ ગામના રવજી ભુપતભાઈ પામકને ભોગ બનનાર સાથે જુનાગઢ જીલ્લાના વીસાવદરમાંથી ઝડપી પાડયો .