અપેક્ષાથી ઉણા ઉતર્યાનું દુ:ખ : લોકશાહીને બચાવવા મક્કમતાથી લડતા કોંગ્રેસી યોધ્ધાઓને અભિનંદન : શ્રી પરેશ ધાનાણી

  • શ્રી પરેશ ધાનાણીએ ટ્વીટર ઉપર પ્રતિભાવ આપ્યો

અમરેલી,વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ કોર્પોરેશનની ચુંટણીઓમાં આવેલા પરિણામોનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે અપેક્ષાથી ઉણા ઉતર્યાનું દુ:ખ ભય, ભમ્રથી પ્રભાવિત પેઢી, સરકારી નાણાનો દુરપયોગ, નાણાકીય સંસાધનોની ઉણપ, સજ્જન મતદારોની નિરશતા, સતા વિરોધી મતનું વિભાજન અને પેટા ચુંટણીએ પેદા કરેલી હતાશા વચ્ચે લોકશાહીને બચાવવા મક્કમતાથી લડાઇ લડી રહેલા કોંગ્રેસી યોધ્ધાઓને અભિનંદન પાઠવુ છુ.