અમદાવાદના કલેક્ટર અને પોલીસ કમિશનરે પણ લીધી કોરોના વેક્સીન

દેશભરમાં કોરોના વેક્સિનનો બીજો તબક્કો શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સીન લીધા બાદ હવે અન્ય લોકો પણ કોરોના વેક્સીન લઇ રહૃાા છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ કોરોના વેક્સીનનો ડોઝ લીધો હતો.

અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સિવિલ હૉસ્પિટલમાં કોરોના વેક્સીનનો ડોઝ લીધો હતો.