અમદાવાદમાં ગેસના બાટલા ઉપર બેસી જાહેરસભા ગજાવતા શ્રી પરેશ ધાનાાણી

અમરેલી,
કોગ્રેસના ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાાણીએ અમદાવાદમાં મોઘવારીના વિરોધમાં ગેસના બાટલા ઉપર બેસી જાહેરસભા સંબોધી હતી અને નવતર વિરોધ કર્યો હતો ભુતકાળમાં ભાજપ પણ ગેસના બાટલા લઇને રોડ પર બેસતુ હતુ અને મોઘવારી સામે વિરોધ પ્રદર્શન કરતો હતો તેથી પરેશભાઇ ધાનાાણીએ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરી જાહેરસભા ગજાવી હતી આ જાહેરસભાઓમાં જંગી મેદની ઉમટી પડી હતી.