અમદાવાદમાં બંધની નહિવત અસર,વૈષ્ણવદૃેવી સર્કલ ખાતે જન જીવન સામાન્ય

અમદાવાદ,
કિસાનો દ્વારા આપવામાં આવેલી બંધના એલાનની અસર અમદાવાદના વૈષ્ણોદૃેવી સર્કલ પાસે નહીવત જોવા મળી. વૈષ્ણવદૃેવી સર્કલ ખાતે જન જીવન સામાન્ય જોવા મળ્યુ તો સવારથી જ વાહનોની અવર જવર શરૂ થઈ હતી સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.