અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયામાં આગ, તમામ સામાન બળીને ખાખ

અમદાવાદ,

અમદાવાદની નારણપુરા બેક્ધ ઓફ ઇન્ડિયામાં આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો..તમામ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે..આ આગની ઘટનામાં એસી અને કમ્પ્યુટર બળીને ખાખ થઇ ગયા હતા..આખા બિલ્ડીંગમા ફાયર સેટી નહી હોવાનું બહાર આવ્યું..ફક્ત બેંકમાં બે ત્રણ સિલિન્ડર જ હતા. ત્રણ ચાર ગાડીઓએ પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ડોક્યુમેન્ટ બળી ગયા હતા.જો કે બધા લોકર સુરક્ષિત હતા.