અમદાવાદ માં શનિવાર રાતથી કર્ફ્યુ મુક્તિ બાદ જનજીવન ધમધમતું થયું

કર્ફ્યુ મુક્તિ બાદ જનજીવન ધમધમતું થયું
અમદાવાદ માં શનિવાર રાતથી ૫૭ કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો જે સોમવારે સવારે પુરો થતાં શહેરના રસ્તા પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળ્યો હતો.