અમદાવાદ મોડી રાત્રે ફેક્ટરીમાં ભીષણ આગ:

ગુજરાતમાં પણ આગનો સિલસિલો જારી
અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.