અમરેલીથી જુનાગઢ જવા માટે સ્પેશ્યલ ટ્રેન વ્યવસ્થા કરાઇ

અમરેલી,

તલાટી મંત્રીની પરીક્ષા માટે અમરેલીથી જુનાગઢ જવા માટે સ્પેશ્યલ વિશેષ ટ્રેન આપવામાં આવી છે તા.7 નારોજ અમરેલી જુનાગઢ ટ્રેન નં.09529 સવારે 6 વાગે ઉપડીને જુનાગઢ સવારે 9 વાગે પહોંચશે જયારે રીટર્નમાં ટ્રેન નં.09530 જુનાગઢથી બપોરે 3:30 કલાકે ઉપડી સાંજે 6:50 કલાકે અમરેલી પહોંચશે તેમ ભાવનગર રેલ્વે ડીવીજન દ્વારા જણાવાયું છે.