અમરેલી,
અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.23-7 રવિવારનાં ફતેપુર ભોજલધામ પદયાત્રા લીલીયા રોડ રોકડીયા હનુમાન મંદીરથી આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજનાં ભાઇઓ બહેનો સહ પરિવાર જોડાશેમંદીર પર ધ્વજા રોહણ, રામધ્ાુન અને રાસગરબા સહિતનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં જોડાવા શુભેચ્છક તેમજ ધર્મપ્રેમી ભાઇઓ બહેનો, ધ્ાુન મંડળ, સખી મંડળને જોડાવા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું.