અમરેલીથી લાઠી વાયા ખીજડીયા મીટર ગેજની જગ્યાએ બ્રોડગેજ ટ્રેન શરૂ કરો

અમરેલી,
અમરેલી જિલ્લો ઔદ્યોગીક વિકાસ જંખે છે તે ધ્યાને લઇ બ્રોડગેજ જોડાણ આપવું જરૂરી છે. અમરેલીથી લાઠી, વાયા ખીજડીયા જુની મીટરગેજ લાઇનની જગ્યા ઉપલબ્ધ હોવાથી બ્રોડગેજ ટ્રેક કામીગીરી શરૂ કરાવી અમરેલી જિલ્લાને મુંબઇ, સુરત, અમદાવાદ તરફ બ્રોડગેજ ટ્રેનમાં કનેક્ટીવીટી મળે તેવું કરવા રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ