અમરેલીનાં જેશીંગપરામાં લેન્ડ ગે્રબીંગ કેસમાં આરોપીને જામીન મુક્ત કરાયાં

  • અરજદાર તરફે એડવોકેટશ્રી દવેએ ધારદાર દલીલો કરી હતી

અમરેલી,
અમરેલી જેસીંગપરા લેન્ડ ગે્રબીંગ કેસમાં પ્રવિણભાઇ બાબુભાઇ માંગરોળીયાએ જ્યુડિશ્યલ કસ્ટડિ દરમ્યાન જામીન અરજી કરતા અરજદાર તર્ફે એડવોકેટ ગીરીશભાઇ દવેની દલીલો બાદ અરજદાર આરોપીને સ્પેેશ્યલ સેસન્સ જજશ્રી આર.આર. દવેએ જામીન ઉપર મુક્ત કરેલ છે.