અમરેલી,જેસીંગપરામાં રહેતા કાળુભાઇ ગોવિંદભાઇ દુધાત તેમની ખેતીવાડીની જમીન ધારી બગસરા રોડ ઉપર કારગીલ પેટ્રોલપંપ પાસે આવેલ હોય જે જમીનમાં સતત વરસાદી પાણી ભરાય જવાથી વાવેતર કરેલ પાર્ક નિષ્ફળ જાય છે આગળ આવેલ બાલાજી મંદિર હનુમાન મંદિરથી સીતારામ નગર પાસે ખારા તરીકે ઓળખાતી નદીમાં રોડ સાઇડની ગટર દ્વારા વરસાદી પાણીનો નિકાલો થતો હતો પરંતુ છેલ્લા બેક વર્ષથી અનેક જગ્યાએ રોડ સાઇડ ગટર બિનઅધીકૃત કુદરતી પાણીનો નિકાલ બંધ કરી દીધ્ોલ છે જેના કારણે અમારી આજીવીકા સમાન વાવેતર કરેલ પાક નીષ્ફળ જાય છે જેથી રોડ સાઇડની ગટર ખુલ્લી કરવા કાળુભાઇ ગોવિંદભાઇ દુધાત દ્વારા માર્ગમકાન વિભાગના કાર્યાપાલક ઇજનેરને રજુઆત