અમરેલીનાં પીએસઆઇ શ્રી દવે પરિવારનાં શ્રી મહેતાએ ઓસ્ટ્રેલીયામાં નર્સિગ એવોર્ડ મેળવ્યો

અમરેલી,
અમરેલી સીટીનાં પીએસઆઇ અમરેલી સીટી માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર એમ દવે તથા અમુભાઈ આર.મહેતાના પુત્ર ડો.મયુરભાઈ અમુભાઈ મહેતા હાલ ઓસ્ટ્રેલિયાએ ડાયરેકટર ઓફ નર્સિંગ અને મિડવાઇફરી 2022 માં એવોડ પ્રાપ્ત કરેલ છે.