અમરેલીનાં બટારવાડીમાંથી એસઓજીની ટીમે ગાંઝા સાથે એક શખ્સને ઝડપી પાડયો

અમરેલી,

અમરેલી બટારવાડી જન્નત એપાર્ટમેન્ટમા અમરેલી એસઓજી પી.એસ.આઈ. એચ.જી. મારૂ એ અલ્હાઝ સીદીકભાઈ નગરીયાને તેમના રહેણાંક મકાનમાંથી ભેજવાળો ગાંઝો 544 ગ્રામ રૂ/-5440 , મોબાઈલ રૂ/-500 , વજનકાંટો મળી રૂ/-6440 ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. સુરત અશ્ર્વિનીકુમારના એક અજાણ્યા શખ્સે મુદામાલ આપી મદદગારી કર્યાની ફરિયાદ

.