અમરેલી,
ભારત સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજુલા જંકશન, સાવરકુંડલા અને મહુવા એમ અમરેલી સંસદીય મત વિસ્તારનાં ત્રણેય રેલ્વે સ્ટેશનને વર્લ્ડ કલાસ રેલ્વે સ્ટેશન બનાવવા સરકારે નિર્ણય કર્યો છે અને અમરેલીનાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની મહેનત ફળી છે.શ્રી પરશોતમભાઇ રૂપાલાના માર્ગદર્શન હેઠળ સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ અમરેલીનાં રેલ પ્રશ્ર્નો અંગે ઝુંબેશ ઉપાડી