અમરેલીનાં વિઠલપુર ખંભાળીયા ગામેથી ટ્રેક્ટર ચોરાયું

અમરેલી,

અમરેલી તાલુકાનાં વિઠલપુર ખંભાળીયા ગામે રહેતા રાજેન્દ્રભાઇ દુદાભાઇ ચાવડાએ તેમના ઘર પાસે રાખેલ ટ્રોલી સાથેનું ટ્રેક્ટર નં.જીજે14યુ7555 કિં.રૂા.2,60,000ને કોઇ અજાણ્યો ચોર હંકારી લઇ ગયો હોવાની પોલીસ ફરિયાદ