અમરેલીનાં શ્રી કેસી રેવર શ્રી વિક્રમ આહિર સહિતનાં છ ફોજદારોને પોસ્ટીંગ

અમરેલી,
અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા કુલ-6 ASI નાઓએ મોડ-2 ની પરીક્ષા પાસ કરી PSI નું પ્રમોશન મેળવેલ છે. તારીખ 14-09-2022 ના રોજ પ્રમોશન પામેલ તમામ PSI અધિકારીઓને પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. જિલ્લામાંથી (1) શ્રી વિજયકુમાર વશરામભાઇ ગોહિલ (2) શ્રી રાજેશભાઇ હરદાસભાઇ રતન (3) શ્રી ગજેન્દ્રભાઇ રામભાઇ ધાધલ (4) શ્રી કીરીટભાઇ ચનાભાઇ રેવર (5) શ્રી વિક્રમભાઇ સાર્દૂળભાઇ પોપટ (6) શ્રી રમેશકુમાર દલપતદાસ દિવાકરને PSI નું પ્રમોશન મળેલ છે. આ તમામ PSI પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જિલ્લાની વિવિધ બ્રાંચ તેમજ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવેલ છે. જેમાં (1) શ્રી વિજયકુમાર વશરામભાઇ ગોહિલ નાઓને એલ.સી.બી.શાખા,(2) શ્રી રાજેશભાઇ હરદાસભાઇ રતન નાઓને એસ.ઓે.જી.શાખા. (એટેચ.L.I.B. શાખા.), (3) શ્રી ગજેન્દ્રભાઇ રામભાઇ ધાધલ નાઓને અમરેલી સીટી પો.સ્ટે., (4) શ્રી કીરીટભાઇ ચનાભાઇ રેવર નાઓને અમરેલી સીટી પો.સ્ટે., (5) શ્રી વિક્રમભાઇ સાર્દૂળભાઇ પોપટ નાઓને અમરેલી તાલુકા પો.સ્ટે.,(6) શ્રી રમેશકુમાર દલપતદાસ દિવાકર નાઓને પેરોલ ફર્લો સ્કવોર્ડ,અમરેલી. ખાતે પોસ્ટીંગ આપવામાં આવેલ છે. પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહનાઓ દ્વારા તમામ PSI ઓને અભિનંદન પાઠવી અને ભવિષ્યમાં પણ તેઓ અનેક સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છા