અમરેલીના અડતાળામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
અમરેલી તાલુકાના અડતાળા ગામે રહેતા ભરતભાઈ ઉનડભાઈ વાળા ઉ.વ.40 બંને પગે વિકલાંગ હોય.દૈનિક ક્રીયામાં મુશ્કેેલી ઉભી થતી હોય જેથી પોતે કંટાળી ખીજડીયા જંકશનમાં ઝેરી દવા પી જતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત