અમરેલીના એસપીની બદલીની શક્યતા વાળા સમાચાર સૌથી વધ્ાુ વાયરલ થયાં

શ્રી નિર્લિપ્ત રાયની બદલી થાય તો બંધ રખાવવા લોકો મેદાનમાં આવવા તૈયાર

અમરેલી,ગુજરાતભરમાં જેના નામથી અપરાધીઓ થરથર કાંપે છે તેવા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયની બદલીની શક્યતા વાળા સમાચાર સોશ્યલ મિડીયામાં સૌથી વધ્ાુ વાયરલ થયા છે અમરેલીવાસીઓ દ્વારા અમારા એસપીને બદલતા નહી તેવી સરકારમાં રજુઆત સાથે શ્રી નિર્લિપ્ત રાયની બદલી થાય તો બંધ રખાવવા લોકો મેદાનમાં આવવા તૈયાર હોવાનું જાણવા મળેલ છે.