અમરેલીના કલરવ હોસ્ટિપલના ફાર્મહાઉસ પર સાડા ત્રણ ફુટના ચિભડાની ખેતી શરૂ

અમરેલી,
અમરેલી કલરવ હોસ્ટિપલ કેરીયા રોડ વાળા ડો.મીથીલ રમેશ ફળદુના ફાર્મહાઉસ પર ત્રણ થી સાડા ત્રણ ફુટના ચીભડા ખુબ જ પ્રમાણમાં થયેલ છે અને તે પાકી ગયેલ પણ છે અને ખાવા લાયક છે જેનું બિયારણ જુનાગઢ કૃષી યુર્નિવસીટીમાંથી ખરીદ કરવામાં આવેલ વધુ વિગત માટે જીએબી બસસ્ટેશન સામે જાળીયા બાબાપુર તા.જી.અમરેલીનો સંપર્ક કરવા જણાવાયું છે.