અમરેલીના કાંઠમાં ગામે જુગાર ધામ ઉપર શ્રી નિર્લિપ્ત રાયના સ્ટેટ મોનિટરિંગ સેલ નો દરોડો

જુગારના પટમાંથી 11 લાખની રોકડ સહિત 47 લાખની મતા કબજે
જુગાર ધામ ચલાવનાર અને બોટાદ જુનાગઢ ભાવનગર અમરેલી સહિત ના 23ની ધરપકડ
ટોકન ઉપર જુગાર રમતો હતો પટમાંથી 38,000 રોકડા અને અંગ ઝડતી માંથી સાડા દસ લાખ તથા 21 મોબાઇલ અને આઠ વાહનો કબજે