અમરેલીના ખડ ખંભાલીયામાં 3 બાળકો ડૂબ્યા

પાણી ભરેલા ખાડામાં પગ લપસી પડી જતા 3 બાળકોના થયા મોત
ખેત મજૂરી કરીને પરત ફરતી વેલા પરિજનો પાછળ આવતા બાળકોનો પાળા પરથી પગ લપસ્તા દુર્ઘટના સર્જાઈ
સાંજના ઘરે પરત ફરતા પરપ્રાંતીય ખેત મજૂર પરિવાર પર તૂટ્યું આભ
સ્થાનિક ગ્રામજનો દ્વારા બાળકોના શબને કાઢયા બહાર
108 દ્વારા મૃતક બાળકોને અમરેલી સિવિલ ખાતે ખસેડાયા
મૃતક નામ
સમીર રાકેશભાઈ પારઘી (ઉ.વ.5)
મીનાક્ષી રાકેશભાઈ પારઘી (ઉ.વ.7)
નિલેશ માનસિંગભાઈ પારઘી (ઉ.વ.10)