અમરેલી,
અમરેલી તાલુકાના ગોખરવાળા નજીક ટ્રક નં.જીજે 9 ટી 7544 અને બાઇક નં.જીજે 14 એચ 1939 વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક સાવરકુંડલા તાલુકાનાં કરજાળા ગામનાં દિનેશભાઇ ભીખાભાઇ બારૈયા ઉ.વ.52 ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજતા તેમની લાશને અમરેલી સીવીલ હોસ્ટિપલમાં ખસેડવામાં આવેલ છે