અમરેલીના જાળીયા ગામ પાસે બે બાઈક સામસામા અથડાયા

અમરેલી,

અમરેલી તાલુકાના જાળીયા ગામના પાટીયા પાસે ડુંગરભાઈ તેમના પત્નિ સંતરીબેન દિકરો અજીત તથા રાયસીંગભાઈ મેરસીંગભાઈ અજનાર હાલ રામપુર તોરી મુળ એમપી વાળા હોન્ડા જી.જે. 27 એચ. 1792 લઈને જાળીયા નજીકના પાટીયા નજીક પહોંચતા સ્પ્લેન્ડર જી.જે. 03 6891 ના ચાલકે બાઈક સાથે ભટકાવી રાયસીંગભાઈને માથામાં તથા જમણા પગે ફેકચર કરી સાળા ડુંગરભાઈને જમણા પગમા ફેકચર કરી સંતરીબેન તથા અજીતને સામાન્ય ઈજા કર્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ .