અમરેલીના જેસિંગપરામાં 21 લોકો સામે લેન્ડ ગે્રબિગનો ગુન્હો

સરકારી જગ્યામાં દુકાનો બનાવાતા અમરેલીના જેસિંગપરામાં 21 લોકો સામે લેન્ડ ગે્રબિગનો ગુન્હો
કલેકટર શ્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે 21 દુકાનો બનાવાઇ હોવાનું ખુલતા તંત્રનો નિર્ણય : શહેર પોલીસમાં એફઆઇઆર દાખલ : સરકારી જમીનોમાં દબાણ કરનારાઓમાં ફફડાટ