અમરેલીના ઠેબી ડેમમાં પાણીની આવક

બાબરા અને ચિતલ ના ગામડાઓમાં પડેલ સારા વરસાદને કારણે અમરેલીની જીવાદોરી જેવા ઠેબી ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે