અમરેલીના તરવડાની સીમમાં શ્રમિક ઉપર દિપડાએ હુમલો કર્યો

અમરેલી,
અમરેલી તાલુકાના તરવડા ગામના પ્રવિણભાઇ પરશોતમભાઇની સાજીયાવદર રોડે આવેલ વાડીમાં રાત્રીના 1 વાગે મુળ એમ.પી.ના હાલ તરવડા રહેતા ભાગીયા ખાનસીંગ ધોતુુભાઇ મેરડા ઉ.વ.42 ને અચાનક વાડીએ દિપડો આવી ચડતા માથામાં દાંત બેસાડતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામા આવેલ છે.