અમરેલીના દેવરાજીયામાં યુવતિનું ગળાફાંસો ખાઈ લેતા મોત

અમરેલી,

અમરેલી તાલુકાના દેવરાજીયા ગામે રહેતી રીંકલબેન કિશોરભાઈ ભાલુ ઉ.વ. 21 કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યું નિપજયાનું પિતા કિશોરભાઈ ભાલુએ અમરેલી રૂરલ પોલિસ મથકમાં જાહેર કરેલ