અમરેલી,
અમરેલી તાલુકાના દેવળીયાના પાટીયા અને શેત્રુજીંના નદીના પુલની વચ્ચે ધીરૂભાઇ પરસોતમભાઇ સાવલીયા ઉ.વ.65 રહે.રાજસ્થળીવાળા તા.11/4ના એકટીવા લઇ કરીયાણું લેવા અમરેલી આવેલ અને પરત રાજસ્થળી જતા હતા ત્યારે બપોરના પુરઝડપે એકટીવા ચલાવતા કાબુ ગુમાવતા સ્લીપ થઇ જતા ખાળીયામાં પડતા માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નિપજયાનું મધ્ાુભાઇ પરસોતમભાઇ સાવલીયાએ અમરેલી રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.