અમરેલીના પાંચ જાંબાજ પોલીસ કર્મચારીઓ પીએસઆઇ બન્યાં

અમરેલી,
ગુજરાત પોલીસમાં પીએસઆઇની મોડ 2 પરીક્ષામાં અમરેલી જિલ્લાના જાંબાજ અને નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ શ્રી વિક્રમભાઇ આહિર, શ્રી કે.સી. રેવર તથા શ્રી વિજયભાઇ ગોહીલ તથા શ્રી આઇબીના શ્રી રાજુભાઇ ગઢવી અને શ્રી ગજુભા ધાધલ ઉતીર્ણ થતા પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઇ છે અને પાંચેના બહોળા મિત્ર વર્તુળ તથા શુભેચ્છકોમાં આનંદની લાગણી છવાઇ છે અને ત્રણેય ઉપર અભિનંદનનો ધોધ વહી રહયો છે. નોંધનીય છે કે આમાં શ્રી વિજયભાઇ ગોહીલ ગુજરાતમાં પ્રથમક્રમે ઉતીર્ણ થયા છે અને તેમણે અમરેલીનું નામ ગુજરાતમાં રોશન કર્યુ