અમરેલીના ફતેપુરમાં માનસીક બિમાર યુવાનનું ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી, અમરેલી તાલુકાના ફતેપુર ગામે રહેતા સંજયભાઇ ભીખાભાઇ મકવાણા ઉ.વ.30 માનસીક બિમારીથી પીડાતા હોય જેથી પોતાના ઘરે સ્લેબના હુંક સાથે ચાદર બાંધી પોતાનીમેળે ગળાફાંસો ખાઇ લેતા મોત