અમરેલીના ફતેપુર ગામે દીપડાનો આતંક

  • વાડામાં પ્રવેશી ત્રણ ઘેટા બે બકરાનાં મારણ કરી અનેક ઘેટા બકરાને ઘાયલ કર્યા

ફતેપુર,
અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં ઘોઘાભાઈ ભલાભાઈ મુંધવાના વાડામાં દીપડાએ 2:00 વાગીયા ની આસપાસ દીપડાએ હુમલો કરિયો હતો તેમાં ત્રણ ઘેટા અને બે બકરા ઉપર હુમલો કરેલ હતો જેમાં બે ગાડરના મોતથયા છે અને બે બકરા ઘાયલ થયા હતા અને ઘટના સ્થળે ભરવાડ હતા તેનું એવું કહેવાનું છે કે એક ઘેટા દીપડો ઉપાડી ગયો હતો.