અમરેલીના બાબાપુર, વાંકીયા, ગાવડકા તરવડા વિસ્તારમાં કપાસને નુકશાન

  • મેડી, સરંભડા, જાળીયા, મોટા ભંડારીયા, થોરડી, ખીજડીયા સહિતના ગામોમાં ખેડુતો પાયમાલ

બાબાપુર,
કમોસમી વરસાદને કારણે અમરેલીના બાબાપુર, વાંકીયા, ગાવડકા, તરવડા વિસ્તારમાં કપાસને નુકશાન થયુ છે અને આસપાસના મેડી, સરંભડા, જાળીયા, મોટા ભંડારીયા, થોરડી, ખીજડીયા સહિતના ગામોમાં ખેડુતો માવઠાને કારણે કપાની રહી સહી આવક ઉપર નિર્ભર હતા તે પણ પાયમાલ થયા છે.