અમરેલીના બાયપાસમાં ઠેબી નદી પાસે વિજ શોક લાગતા યુવાનનું મોત નીપજ્યું

  • વિજ શોક લાગતા મોત થયાનું પોલીસ મથકમાં જાહેર કરાયું

અમરેલી,
અમરેલીના સાવરકુંડલા બાયપાસ રોડ ઠેબી નદી કાઠે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનું કામ કરતા જીતેન્દ્રભાઇ બિંદેશ્ર્વર ભગત વોટર લેવલનું એલ્યુુમીનીયની પટીથી માપ લેતા હતા.
પટી ઉચી કરવા જતાં 11 કેવીની વીજલાઇનને અડી જતાં ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત નિપજયાનું શિવકુમાર ભગતે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.