અમરેલીના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી બી.એમ. જાલોંધરાની ગાંધીનગગર ફલાંઇગ સ્કવોર્ડમાં નિમણુંક

પ્રામાણિક અને ગમે તેવા ચમ્મરબંધીને પણ ન મુકનારા શ્રી જાલોંધરા હવે ગુજરાતમાં ગમે ત્યા ત્રાટકશે : શ્રી જાલોંધરાાની જગ્યાએ શ્રી વ્યાસની નિમણુક

અમરેલી, અમરેલી જિલ્લામાં નેશનલ હાઇવે બનાવતી તોતીંગ કંપની સામે ખનીજચોરીની સીધી પોલીસ ફરિયાદ કરનારા અમરેલીના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી બી.એમ. જાલોંધરાની ગાંધીનગગર ફલાંઇગ સ્કવોર્ડમાં નિમણુંક કરાઇ છે અને પ્રામાણિક અને ગમે તેવા ચમ્મરબંધીને પણ ન મુકનારા શ્રી જાલોંધરા હવે ગુજરાતમાં ગમે ત્યા ત્રાટકશે તેમની કામગીરીની નોંધ લ્લિ અને સરકાર દ્વારા મહત્વના સ્થાને મુકાયા છે અમરેલીમાં શ્રી જાલોંધરાની જગ્યાએ શ્રી વ્યાસની નિમણુક કરવામાં આવી છે.