અમરેલીના મોણપુર ગામની સીમમાં મૃત્યુ નિપજે તેવા ઇરાદાથી બાળકને ત્યજી દેવાયું

અમરેલી,અમરેલી તાલુકાના મોણપુર ગામની સીમમાં દેવાળીયા જવાના ગાડા માર્ગે કોઇ અજાણ્યા મહિલા અને પુરૂષે આશરે એકાદ વર્ષના પુરૂષ જાતીના બાળકને રસ્તાની સાઇડમાં થોરની વાડ નીચે એક સફેદ કલરના કંતાન જેવા પ્લાસ્ટીકમાં મુકી મૃત્યુ નિપજે તેવા ઇરાદે જાહેર જગ્યાએ ત્યજી દઇ ગુન્હો કર્યાની મોણપુર ગામના જયસુખભાઇ માવજીભાઇ સોલંકીએ અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ