અમરેલીના યુવાન તથા તેના મિત્રને જુદી જુદી રકમના ટ્રાન્જેકશન કરાવી રૂપીયા 70 હજારની છેતરપીંડી કરી

અમરેલી,
અમરેલીના બ્રાહમણ સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ બીપીનભાઈ જોશીઉ.વ. 28 તથા તેના મિત્રને મો.96320 84981 , 8131048232 તથા 813106 7980 ના મોબાઈલ ધારકોએ ચિંતનભાઈ તથા તેના મિત્રને ઈન્ડિયા માર્ટ કોમ નામની વેબસાઈટમાંથી નંબર મેળવી તાજ પેપર્સ નામની કંપનીના નામે ખોટી ઓળખ આપી વિશ્ર્વાસમાં લઈ ગુગલપે દ્વારા તેમજ બેંક એકાઉન્ટમાંથી બદદાનતથી જુદી જુદી રકમના ટ્રાન્જેકશન કરાડાવી રૂ/-70,040 ની રકમની છેતરપીંડી કર્યાની અમરેલી સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં ફરિયાદ .