અમરેલીના રાંઢીયામાં સસરાએ પુત્રવધુનું ખૂન કર્યું

રાંઢીયા ગામના સુભાન અલીભાઈ પઠાણને છેલ્લા બે મહિનાથી મારે મરી જવું છે તેવી મગજમાં ઘુરી ચડી હતી આજે સવારે પુત્રવધુ અનુબેન સિકંદર ખાન પઠાણ 21 ને છરી મારી પોતે પણ ગળે છરી ફેરવી દેતા હોસ્પિટલમાં ખસેડાયેલ છે તાલુકા પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડ બનાવના સ્થળે દોડી ગયા છે