અમરેલી,
અમરેલી તાલુકાના લાલાવદર વાડી વિસ્તારમા કામ કરતા શ્રમિક સુનિલ મોહનસિંગ માનઠાકોર ને મોબાઈલ લેવો હોય અને માતા પાસે પૈસા માંગતા પૈસા આપવાની ના પાડતા પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતા સાવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું ભીલુભાઈ મોહનસિંગ માનઠાકોરે અમરેલી રૂરલ પોલિસ મથકમાં જાહેર કરેલ