- અમરેલીના ચક્કરગઢ રોડના 80 વર્ષના વૃધ્ધાને દવાખાને ખસેડાયેલ
- મૃતદેહ હોસ્પિટલમાં જ હતો અને રિપોર્ટ આવી જતા પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો
અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલીના ચક્કરગઢ રોડના 80 વર્ષના વૃધ્ધાને દવાખાને ખસેડાયેલ જ્યાં તેમને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં ખસેડાયા હતા અને તેમનું મૃત્યું નીપજ્યું હતુ અને મૃતદેહ હોસ્પિટલમાં જ હતો ત્યારે પણ તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો જેથી પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો.