અમરેલીના 200 વર્ષ જુના જગન્નાથજી મંદિરે અષાઢી બીજની આરતી ઉતારાઇ

અમરેલી,
અમરેલીની હવેલી નજીક આવેલા શહેરના 200 વર્ષ જુના જગન્નાથજી મંદિરે આજે સાંજે અષાઢી બીજની આરતી ઉતારાઇ હતી.અમરેલીના આ જુના ધર્મસ્થળની હાલત ર્જીણ હોય મંદિરના ર્જીણોધ્ધાર માટે શ્રી અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા શ્રી મુકેશ સંઘાણી સહિતના આગેવાનોએ ચર્ચાર્વિચારણા કરી હતી.