અમરેલીની આઇટીઆઇમાં શિક્ષકે ઠપકો આપતા યુવાને એસીડ પીધુ

અમરેલી,અમરેલી આઇટીઆઇમાં અભ્યાસ કરતા અરૂણ મુળજીભાઇ શેખવા ઉ.વ.18 ને અભ્યાસ દરમિયાન આઇટીઆઇમાં શિક્ષકે પ્રેકટીકલ અને થીયરીની બુક માંગેલ જે બુક પુરી થયેલ ન હોય જેથી ઠપકો આપતા આઇટીઆઇમાં આવેલ પાર્કીગમાં જઇ એસીડની બોટલમાંથી એક ઢાંકણુ એસીડ પી ડાબા હાથે બ્લેડ વડે ચરકા મારેલ.